26 પણ જઈ છોડવા ઉગયા અને એની ડાળીઓ આવી, તઈ લુણી ખડના દાણા પણ દેખાણા.
પણ ખેડુત હુતા હતા, તઈ એનો વેરી આવીને ખેતરમાં ઘઉંમાં લુણીના દાણા વાવીને વયો ગયો.
તઈ ઈ ઘરધણીના ચાકર પાહે આવીને એણે કીધુ કે, “હે માલીક, ઈ શું તારા ખેતરમાં હારુ બી વાવ્યુ નોતું? તો એમા કડવા છોડવા ક્યાંથી આવ્યા?”