Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 13:17 - કોલી નવો કરાર

17 કેમ કે હું તમને હાસુ કવ છું કે, તમે જે જોવો છો ઈ ઘણાય આગમભાખીયાઓ અને ન્યાયીઓ જોવા માગતા હતાં, પણ ઈ જોયું નય; અને તમે જે હાંભળો છો, ઈ તેઓ હાંભળવા માંગતા હતાં, પણ હાંભળ્યું નય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 13:17
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને ઈસુએ ચેલાઓ તરફ ફરીને તેઓને ખાનગીમાં કીધું કે, “તમારી આંખુ આશીર્વાદિત છે કેમ કે, આ વાતોને ઈ જોવે છે.


કેમ કે, હું તમને કવ છું કે, તમે જે જોવો છો ઈ ઘણાય આગમભાખીયાઓ અને રાજાઓ જોવા માગતા હતાં, પણ તેઓએ જોયું નય; અને તમે જે હાંભળો છો, ઈ તેઓ હાંભળવા માગતા હતાં, પણ હાંભળ્યું નય.”


તમારો વડવો ઈબ્રાહિમ મારો આવવાનો વખત જોવાથી બોવ રાજી થયો હતો, ઈ વખતે એનુ જોયું અને રાજી થયો.


આ બધાય લોકો જે પરમેશ્વર ઉપર વિશ્વાસ કરતાં હતા, પરમેશ્વરનાં વાયદાને મેળવા વગર મરી ગયા. પણ તેઓ એને છેટેથી જોયને રાજી થયા, અને મનમાં માની લીધું, અને આ પણ હંમજી લીધું કે આપડે આ જગતમાં પરદેશી છયી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ