Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 13:15 - કોલી નવો કરાર

15 કેમ કે, ઈ લોકોના મન જડ થય ગયા છે, અને તેઓના કાન બેરા થય ગયા છે, અને તેઓએ પોતાની આંખુ મિશી લીધી છે, ક્યાક એવુ ના થાય કે, તેઓ આંખુથી જોવે, અને કાનોથી હાંભળે અને મનથી હમજે, અને પસ્તાવો કરે તો હું તેઓને હાજા કરૂ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 13:15
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

જેમ કે, “કેમ કે, તેઓ જોવે છે પણ જાણતા નથી, અને હાંભળે છે, પણ તેઓ હમજતા નથી. તેઓ હાંભળે તો છે પણ હમજી નથી હકતા, એવુ નો થાય કે તેઓ પછતાવો કરે, ને તેઓને પરમેશ્વરથી પાપોની માફી મળે.”


ઈસુએ યરુશાલેમને જોયને કીધું કે, “હું ઈચ્છું છું કે ઈ આજે શાંતિથી લીયાવી હકાય ઈ જાણ્યું હોત. પણ ઈ તે જાણ્યું નથી કેમ કે, ઈ તારાથી હતાડીને રાખેલું છે.


કેમ કે, ઈ લોકોના મન જડ અને એના કાન બેરા થય ગયા છે, અને તેઓએ પોતાની આંખુ બંધ કરી છે, એવુ નો થાય કે ઈ કયારે આંખુથી જોય, અને કાનથી હાંભળે, અને મનથી હમજે, અને પાપી જીવનથી મારી બાજુ ફરે અને હું તેઓને હાજા કરૂ.”


ઈ હાટુ પસ્તાવો કરીને પાપ કરવાનું બંધ કરો અને પરમેશ્વરની બાજુ પાછા વળી જાવ કે, તમારા પાપોને માફ કરવામા આવે, જેનાથી પરમેશ્વરની પાહેથી આત્મિક શાંતિનો વખત આયશે.


તઈ યહુદી આગેવાનોએ મોટી રાડ પાડીને તેમણે પોતાના કાન બંધ કરી દીધા પછી તેઓ એક હારે એની બાજુ ગયા.


તેઓ હાસી વાતો હાંભળશે નય, પણ ગયઢીયાની બનાવેલી વાતુ તરફ ધ્યાન આપશે,


આ વિષે બતાવવા હાટુ બોવ બધુય કાક છે પણ તમને ઈ સોખી રીતેથી હંમજાવવા હાટુ અઘરું છે, કેમ કે તમે પરમેશ્વરનાં વચનો શીખવામાં આળસુ થય ગયા છો.


નદી ઈ શહેરના મારગની વસોવસ વહે છે અને પાણીના કોય પણ કાઠા ઉપર જીવન આપનાર ઝાડવાઓ જોય હકાય છે, આ ઝાડવામાં બાર પરકારના ફળ લાગે છે, અને દરેક મયને ઈ જુદા પરકારનું ફળ દેતુ હતુ, અને એના પાંદડા એવી દવા છે; જે પૃથ્વીના રાજ્યના દરેક જાતિના લોકોના ઘાવને હાજા કરી હકે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ