13 ઈ હાટુ હું તેઓની હારે દાખલામાં બોલું છું, કેમ કે, તેઓ જોવે છે પણ જાણતા નથી, અને હાંભળે છે, પણ તેઓ હમજતા નથી.
“પણ તમારી આખું આશીર્વાદિત છે કેમ કે, ઈ જોવે છે, અને તમારા કાન આશીર્વાદિત છે, કેમ કે, ઈ હાંભળે છે.
જેમ લખેલુ છે, પરમેશ્વરે તેઓના મન જડ બનાવી દીધા છે. હજી હુધી તેઓની આખું જોતી નથી, અને કાન હાંભળતા નથી.