47 તઈ કોકે એને કીધુ કે, જો તારી માં અને તારા ભાઈઓ બારે ઉભા છે, અને તેઓ ઈ તારી હારે વાત કરવા માગે છે.
લોકોને ઈ હજી વાત કરતો હતો એટલામાં જોવ, એની માં અને એના ભાઈઓ આવીને બાર ઉભા રયા, અને એની હારે વાત કરવા માંગતા હતા.
પણ ઈ કેવાવાળાને એણે જવાબ દીધો કે, “મારી માં કોણ છે? મારા ભાઈઓ કોણ છે?”