Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 12:4 - કોલી નવો કરાર

4 ઈ પરમેશ્વરનાં મંદિરનાં પવિત્રસ્થાનમાં ગયો, અને વેદીએ સડાવેલી રોટલી ખાધી અને પોતાના મિત્રોને ખાવા હાટુ દીધી, જે પ્રમુખ યાજક સિવાય બીજા કોયને ખાવી વ્યાજબી નોતી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 12:4
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ ઈસુએ લોકોને કીધુ કે, જઈ રાજા દાઉદ અને એના મિત્રોને ભૂખ લાગી હતી તઈ તેઓએ શું કરયુ ઈ તમે કોય દિવસ નથી વાસુ?


કા શું શાસ્ત્રમાં તમે નથી વાચ્યું કે, વિશ્રામવારે મંદિરમાં યાજકો, વિશ્રામવારના દિવસનો નિયમ પાળે નય, છતાં તેઓ નિર્દોષ છે?


ઈ પરમેશ્વરનાં મંદિરનાં પવિત્રસ્થાનમાં ગયો, અને વેદીએ સડાવેલી રોટલી ખાધી અને પોતાના મિત્રોને ખાવા હાટુ દીધી, જે પ્રમુખ યાજક સિવાય બીજા કોયને ખાવી વ્યાજબી નોતી.”


આ ભેગા કરવાવાળા મંડપો અને ઈ મંડપની વસમાં, તેઓએ એક પડદો બાધી દીધો અને બે ઓરડાઓ બનાવી દીધા. પેલા ઓરડામાં એક ધુપદાન હતું જેમાં હાત શાખાઓ હતી. ન્યા એક બાજોઠ હતું, જેની ઉપર પરમેશ્વરને સડાવાની રોટલી મુકવામાં આવતી હતી, અને આ ઓરડાને પવિત્રસ્થાન કેવામાં આવતું હતું.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ