Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 12:24 - કોલી નવો કરાર

24 પણ ફરોશી ટોળાના લોકોએ આ હાંભળીને કીધુ કે, “ઈ તો મેલી આત્માના સરદાર શેતાનની મદદ વગર મેલી આત્માઓને કાઢતો નથી.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 12:24
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

ચેલો પોતાના ગુરુ જેવો અને ચાકર પોતાના માલિક જેવો બની જાય એટલું ઘણુંય છે; જો ઘરધણીને તેઓ બાલઝબુલ શેતાન કીધો છે, તો એના ઘરનાં લોકોને એનાથી કેટલું વધારે તેઓ એમ જ કેહે!


જઈ બે માણસો જાતા હતા, તઈ કેટલાક લોકો ઈસુની પાહે એક એવા માણસને લીયાવ્યા જે બોલી નોતો હક્તો કેમ કે, એમા એક મેલી આત્મા હતી.


પણ ફરોશી ટોળાના લોકોએ કીધુ કે, “ઈ તો મેલી આત્માના સરદાર શેતાનની મદદથી મેલી આત્માઓને કાઢે છે.”


અને યહુદી નિયમના શિક્ષકો, જેઓ યરુશાલેમ શહેરથી આવ્યા હતાં, તેઓ એવું કેતા હતાં કે, “એનામા મેલી આત્માઓનો સરદાર બાલઝબૂલ એટલે કે, જે શેતાન છે, એની મદદથી ઈસુ મેલી આત્માઓને કાઢે છે.”


એક દિવસ એક માણસ ઈસુ પાહે આવ્યો જે બોલી હક્તો નોતો કેમ કે, મેલી આત્માએ એને કાબુમાં કરી લીધો હતો. ઈસુએ મેલી આત્માને બારે કાઢી પછી ઈ માણસ બોલવા લાગ્યો, અને ઈ જોયને ટોળાના લોકો નવાય પામ્યા.


પણ કેટલાક લોકોએ કીધુ કે, ઈસુ મેલી આત્માઓનો સરદાર જે શેતાન છે એની મદદથી મેલી આત્માઓને કાઢે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ