Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 12:12 - કોલી નવો કરાર

12 તો માણસ ઘેટા કરતાં કેટલો ખાસ છે, ઈ હાટુ વિશ્રામવારે હારું કરવુ વ્યાજબી છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 12:12
6 ပူးပေါင်းရင်းမြစ်များ  

એટલે તમે બીવોમાં કેમ કે, ઘણીય સકલીયુ કરતાં તમે વધારે કિંમતી છો.


આભના પંખીડાઓને જુઓ! તેઓ વાવતા નથી, અને વાઢતા પણ નથી, અને વખારોમાં ભરતા પણ નથી; તો પણ તમારો સ્વર્ગમાંનો બાપ તેઓને પાળે છે, તો તમે આભના પંખીડાઓ કરતાં વધારે મુલ્યવાન છો.


પછી ઈસુએ તેઓને પુછયુ કે, “શું વિશ્રામવારના દિવસે હારું કરવુ કે, ખરાબ કરવુ લાયક છે, કા કોયને બસાવવો કે મરવા દેવો?” પણ તેઓ સાનામાના રયા.


કાગડાઓ ઉપર ધ્યાન દયો; તેઓ વાવતા નથી, અને વાઢતા પણ નથી, અને વખારોમાં ભરતા પણ નથી, તો પણ પરમેશ્વર તમારો સ્વર્ગમાંનો બાપ તેઓને પાળે છે, તો તમે આભના પંખીડાઓ કરતાં પણ વધારે મુલ્યવાન છો.


એક દિવસ જે યહુદી વિશ્રામવારનો દિવસ હતો તઈ ઈસુ ફરોશી ટોળાના લોકોના એક આગેવાનના ઘરે ખાવા ગયો, અને તેઓ એને ધ્યાનથી જોતા હતા.


પછી ઈસુએ તેઓને કીધુ કે, “શું વિશ્રામવારના દિવસે હારું કરવુ કે, ખરાબ કરવુ લાયક છે, કા કોયને બસાવવો કે મરવા દેવો?”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ