Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 12:10 - કોલી નવો કરાર

10 તઈ જોવ, ન્યા એક હાથ હુકાઈ ગયેલો માણસ હતો. ઈસુ ઉપર આરોપ મુકવા હાટુ ફરોશી ટોળાના લોકોએ એને પુછયું કે, “શું વિશ્રામવારના દિવસે કોયને હાજો કરવો, ઈ હારું છે?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 12:10
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ તઈ ફરોશી ટોળાના લોકોએ ઈ જોયું તેઓએ ઈસુને કીધુ કે, “વિશ્રામવારે આવું કામ કરવુ ઈ નિયમની વિરુધમાં છે, તો તારા ચેલાઓ આ કામ કેમ કરે છે?”


ફરોશી ટોળાના લોકોએ ઈસુની પાહે આવીને એને પારખવા હાટુ પુછયું કે, “ક્યાં કારણને લીધે માણસને પોતાની બાયડીને છુટાછેડા દેવાની રજા છે?”


કેટલાક લોકો જેઓ ન્યા હતાં તેઓ ઈસુની ભૂલ ગોતવા હાટુ કારણ ગોતતા હતાં, ઈ હાટુ તેઓ એને ધ્યાનથી જોવા લાગ્યા જેથી તેઓ જોવે કે, ઈ એને યહુદી લોકોના વિશ્રામવારના દિવસે હાજો કરશે કે નય.


અને એને પકડવાનો મોકો ગોતતા રયા કે, એની કોય વાતને પકડી હકે.


પણ વિશ્રામવારે ઈસુએ એને હાજી કરી, જેથી યહુદી લોકોની પરસાર કરવાની જગ્યાના અમલદારે ગુસ્સે થયને લોકોને કીધું કે, “છ દિવસ છે જેમાં માણસોએ કામ કરવુ જોયી, ઈ હાટુ ઈ દિવસોમાં આવીને હાજા થાવુ જોયી, પણ યહુદી વિશ્રામવારે નય.”


તો હવે અમને બતાય કે, રોમી સમ્રાટને વેરો આપવાનું હારું છે કે નય?”


પિલાતે તેઓને કીધું કે, “આ માણસને તમે મારી પાહે લીયાવ્યા છો. તમે કીધું કે આ લોકોને ભરમાવે છે. પણ મે તમારી હામે એની તપાસ કરી, તો મને એમા કાય આરોપ હોય એવુ લાગતું નથી.


અને તેઓએ આ કયને ઈસુ ઉપર આરોપ લગાડો કે, “આ માણસ અમારા લોકોને ઉશ્કેરે છે, અને રોમી સમ્રાટને વેરો ભરવાની ના પાડે છે અને પોતે મસીહ, ઈ હાટુ રાજા હોવાનો દાવો કરે છે.”


ઈ હાટુ યહુદી લોકોના આગેવાનોએ જેને હાજો કરવામા આવ્યો હતો ઈ માણસને કીધું કે, “આજે વિશ્રામવારનો દિવસ છે, અને તુ જાણે છે કે, તારી હાટુ આ પવિત્ર દિવસે પથારી ઉપાડીને હાલવું ઈ આપડા નિયમની વિરુધ છે.”


એમા ધણાય બધાય માંદાઓ, આંધળાઓ, લંગડાઓ અને લકવાવાળા લોકો પડયા રેતા હતા.


જો એક માણસની સુન્‍નત વિશ્રામવારના દિવસે કરવામા આવે જેથી મુસાના નિયમ તોડવામાં આવે નય, તો પછી મે વિશ્રામવારના દિવસે એક માણસને આંખે આખો હાજો કરયો, ઈ હાટુ કેમ તમે મારી ઉપર ગુસ્સે થયા છો?


તેઓએ ઈસુને ઓળખવા હાટુ આ વાત કરી, જેથી એની ઉપર કોય આરોપ લગાડવા હાટુ કોય વાત મળી જાય, પણ ઈસુ નમીને આંગળીથી જમીન ઉપર ક્યાક લખવા મંડયો.


એની વાતને થોડાક ફરોશી ટોળાના લોકોનું ટોળું કેવા લાગ્યા કે, “ઈ માણસ પરમેશ્વરનો મોકલેલો નથી, કેમ કે ઈ વિશ્રામવારનો દિવસ નથી પાળતો,” થોડાક બીજા લોકોએ કીધું કે, “કોય પાપી માણસ આવા સમત્કાર નથી કરી હકતો,” ઈ વાતને લીધે એનામા ભાગલા પડી ગયા છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ