9 તો તમે શું જોવા નીકળા હતા? શું કોય આગમભાખીયાને જોવા? હા, હું તમને કવ છું કે, આગમભાખીયા કરતાં પણ ઘણોય મહાન છે એવા માણસને જોવા ગયા હતા,
તો તમે શું જોવા ગયા હતાં? શું કિંમતી લુગડા પેરેલા માણસને? તેઓ તો રજવાડામાં રેય છે.
ઈ હાટુ હેરોદ રાજાએ યોહાન જળદીક્ષા દેનારને મારી નાખવા ઈચ્છતો હતો, પણ લોકોથી ઈ બીતો હતો, કેમ કે તેઓ યોહાનને આગમભાખીયો માનતા હતા.
પછી ઝખાર્યાએ પોતાના બાળકને કીધું કે, તુ પરાત્પર પરમેશ્વરનો આગમભાખીયો કેવાહે કેમ કે, તુ પરભુની આગળ હાલય, જેથી તુ પરભુનો મારગ તૈયાર કર.
પણ જો આપડે કેયી કે, ઈ ખાલી માણસોએ એને જળદીક્ષા દેવાનું કીધુ હતું, તો લોકો આપણને પાણાઓ મારીને મારી નાખશે, કેમ કે, તેઓ આ માનતા હતાં કે યોહાન પરમેશ્વર તરફથી એક હાસો આગમભાખીયો હતો.