Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 11:8 - કોલી નવો કરાર

8 તો તમે શું જોવા ગયા હતાં? શું કિંમતી લુગડા પેરેલા માણસને? તેઓ તો રજવાડામાં રેય છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 11:8
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ યોહાન જળદીક્ષા દેનારના ચેલાઓ ન્યાંથી જાતા રયા, તઈ ઈસુ યોહાન સબંધી લોકોને કેવા લાગ્યો કે, તમે વગડામાં શું જોવા નિકળ્યા હતા? શું પવનથી હાલતા ધોકળને?


તો તમે શું જોવા નીકળા હતા? શું કોય આગમભાખીયાને જોવા? હા, હું તમને કવ છું કે, આગમભાખીયા કરતાં પણ ઘણોય મહાન છે એવા માણસને જોવા ગયા હતા,


યોહાનના લુગડા ઉટના રુવાડાના હતાં, એની કડે ઈ ચામડાનો પટો બાંધતો, ટીડડા અને રાની મધ ખાતો હતો.


તો તમે શું જોવા ગયા હતાં? શું કિંમતી લુગડા પેરેલા માણસને? જુઓ જે ભપકાદાર લુગડા પેરે છે, એશો આરામ ભોગવે છે, તેઓ તો રજવાડામાં રેય છે.


હજી હુધી અમે ભૂખ્યા અને તરસા અને લુગડા વગરના છયી સતાવણી સહન કરી છયી અને ઘરબાર વગરના છયી.


મેં ઘણીયવાર રાતના ઉજાગરા કરીને, ખાધા વગર ભૂખ્યા અને તરસા રયને, શિયાળામાં અને થોડાક લુગડાંમાં બોવ દુખ સહન કરયુ અને બોવ જ મુશ્કેલીઓ સહન કરી.


હું મારાં બે માણસોને મોકલય જે મારાં હાસા સંદેશાને જાહેર કરશે. ઈ હોગ કરવાનાં લુંગડા પેરશે અને ઈ 1,260 દિવસ હુધી મારા સંદેશાને જાહેર કરશે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ