Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 10:34 - કોલી નવો કરાર

34 શું તમે એમ માનો છો કે, હું જગતમાં શાંતિ લાવવા આવ્યો છું? નય, હું જગતમાં શાંતિ લાવવા નય પણ ભાગલા પાડવા આવ્યો છું.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 10:34
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ વિશ્વાસ નો કરનારા યહુદી લોકોએ બિનયહુદી જાતિના લોકોને વિશ્વાસી લોકોના વિરોધમાં ઉશ્કેરીને અને વેર કરાવી દીધો છે.


પણ શહેરના લોકોમા ભાગલા પડી ગયા હતા, એમા કેટલાક લોકો તો વિરોધ કરનારા યહુદી લોકોની બાજુ અને કેટલાક ગમાડેલા ચેલાઓની બાજુ થય ગયા હતા.


જઈ એને ઈ કીધું તો યહુદી લોકો અંદરો અંદર બોવ વાદ-વિવાદ કરવા મડીયા અને ન્યાંથી વયા ગયા.


જઈ એણે આ કીધું તઈ એક લાલ ઘોડો દેખાણો, કોક એની ઉપર બેઠેલો હતો અને પરમેશ્વરે એને હવેથી આ લોકોને શાંતિથી નો રેવાનું કારણ બનવાની તાકાત આપી હતી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ