12 અને ઘરમાં જાતી વખતે એને સલામ કહો.
જે કોય શહેરમાં કે ગામમાં તમે જાવ, એમા લાયક હોય એની તપાસ કરો, અને ન્યાથી નીકળતા, ન્યા હુધી રયો.
અને જો તે ઘર લાયક હોય, તો તમારી શાંતિ એની ઉપર આયશે, પણ જો ઈ લાયક નય હોય, તો તમારી શાંતિ તમારી ઉપર પાછી આયશે.
તમે ઈ સંદેશાને જાણો છો જે પરમેશ્વરે આપણને એટલે કે, ઈઝરાયલ દેશના લોકોની પાહે મોકલ્યો, એને શાંતિ વિષે હારી વાત હંભળાવી જે લોકોને ઈસુ મસીહમા વિશ્વાસ દ્વારા મળી હકે છે. ઈ બધાયનો પરમેશ્વર છે.
ઈ હાટુ આપડે મસીહના રાજદૂત છયી, માનો પરમેશ્વર આપડી દ્વારા તમારીથી વિનવણી કરે છે, આપડે મસીહ તરફથી અપીલ કરે છે કે, પરમેશ્વરની હારે મેળ કરી લ્યો.
પણ મારી આશા છે કે, તમને જલ્દી મળય તઈ આપડે મોઢામોઢ વાત કરશું.