9 ઉઝિયાનો દીકરો યોથામ, યોથામનો દીકરો આહાઝ, આહાઝનો દીકરો હિઝકિયા,
હિઝકિયાનો દીકરો મનાશ્શા, મનાશ્શાનો દીકરો આમોન, આમોનનો દીકરો યોશીયા,
આસાનો દીકરો યહોશાફાટ, યહોશાફાટનો દીકરો યોરામ, યોરામનો દીકરો ઉઝિયા,