8 આસાનો દીકરો યહોશાફાટ, યહોશાફાટનો દીકરો યોરામ, યોરામનો દીકરો ઉઝિયા,
સુલેમાનનો દીકરો રહાબામ, રહાબામનો દીકરો અબીયા, અબીયાનો દીકરો આસા થયો,
ઉઝિયાનો દીકરો યોથામ, યોથામનો દીકરો આહાઝ, આહાઝનો દીકરો હિઝકિયા,