7 સુલેમાનનો દીકરો રહાબામ, રહાબામનો દીકરો અબીયા, અબીયાનો દીકરો આસા થયો,
આસાનો દીકરો યહોશાફાટ, યહોશાફાટનો દીકરો યોરામ, યોરામનો દીકરો ઉઝિયા,
જઈ હેરોદ યહુદીયા જિલ્લામાં રાજ કરતો હતો, ઈ વખતે અબિયાના નામ ઉપરથી બનેલો યાજક વર્ગમાંથી ઝખાર્યા નામે એક યાજક હતો, એની બાયડી એલિસાબેત જે હારુનની દીકરીઓમાંની એક હતી.