Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 1:5 - કોલી નવો કરાર

5 સલ્મોનનો દીકરો બોઆઝ અને એની માં રાહાબ જે યહુદી નોતી, બોઆઝનો દીકરો ઓબેદ અને એની માં રૂથ ઈ પણ યહુદી નોતી, ઓબેદનો દીકરો યિશાઈ

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 1:5
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

આરામનો દીકરો અમીનાદાબ, અમીનાદાબનો દીકરો નાહશોન, નાહશોનનો દીકરો સલ્મોન થયો.


યિશાઈનો દીકરો ઈ દાઉદ રાજા અગાવ ઉરિયાની જે બાયડી હતી એનાથી દાઉદનો દીકરો થયેલો ઈ સુલેમાન,


દાઉદ યિશાઈનો, યિશાઈ ઓબેદનો, ઓબેદ બોઆઝનો, બોઆઝ સાલ્મોનનો, સાલ્મોન નાહશોનનો,


વિશ્વાસથી જ રાહાબ વેશ્યા પરમેશ્વરની આજ્ઞા નો માનવાવાળાઓથી બસી ગય, કેમ કે રાહબને ઈઝરાયલનાં જાસુસોનો શાંતિથી આવકાર કરયો હતો.


એમ જ રાહાબ વેશ્યા પણ જઈ તેઓએ સંદેશાવાહકને પોતાના ઘરમા રેવાની વ્યવસ્થા કરી, અને બીજે રસ્તેથી મોક્લી દીધા તો ઈ પોતાના ભલા કામો દ્વારા એક ન્યાયી માણસની જેમ સ્વીકાર કરવામા આવી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ