4 આરામનો દીકરો અમીનાદાબ, અમીનાદાબનો દીકરો નાહશોન, નાહશોનનો દીકરો સલ્મોન થયો.
યહુદાની બાયડીને તામારથી થયેલા દીકરા ઈ પેરેસ અને ઝેરાં, પેરેસનો દીકરો હેસ્રોન થયો એનાથી એક દીકરો આરામ થયો,
સલ્મોનનો દીકરો બોઆઝ અને એની માં રાહાબ જે યહુદી નોતી, બોઆઝનો દીકરો ઓબેદ અને એની માં રૂથ ઈ પણ યહુદી નોતી, ઓબેદનો દીકરો યિશાઈ
દાઉદ યિશાઈનો, યિશાઈ ઓબેદનો, ઓબેદ બોઆઝનો, બોઆઝ સાલ્મોનનો, સાલ્મોન નાહશોનનો,