3 યહુદાની બાયડીને તામારથી થયેલા દીકરા ઈ પેરેસ અને ઝેરાં, પેરેસનો દીકરો હેસ્રોન થયો એનાથી એક દીકરો આરામ થયો,
ઈબ્રાહિમનો દીકરો ઈસહાક, ઈસહાકનો દીકરો, યાકુબ યાકુબનો દીકરો યહુદા, અને એના ભાઈઓ,
આરામનો દીકરો અમીનાદાબ, અમીનાદાબનો દીકરો નાહશોન, નાહશોનનો દીકરો સલ્મોન થયો.
નાહશોન અમીનાદાબનો, અમીનાદાબ અરનીનો, અરની હેસ્રોનનો, હેસ્રોન પેરેસનો, પેરેસ યહુદાનો,