Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 1:24 - કોલી નવો કરાર

24 તઈ યુસફ નીંદરમાંથી જાગીને પરમેશ્વરનાં સ્વર્ગદુતની આજ્ઞા પરમાણે એને પોતાની બાયડી બનાવીને પોતાના ઘરે લીયાવો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 1:24
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

“જોવ, એક કુવારી ગર્ભવતી થાહે અને ઈ દીકરાને જનમ દેહે, અને એનુ નામ ઈમ્માનુએલ રાખવામાં આયશે” જેનો અરથ ઈ છે કે, પરમેશ્વર આપડી હારે છે.


અને જ્યાં હુધી ઈ દીકરો નો જણે ન્યા હુંધી ઈ બેય ભેગા થયા નય: અને એણે એનું નામ ઈસુ પાડયું.


જે કાય હું તમને આજ્ઞા આપું છું, જો એને તમે માનો તો હું તમારો મિત્ર છું


તઈ અસાનક પરભુનો એક સ્વર્ગદુત પિતરની પાહે આવીને ઉભો રય ગયો અને જેલખાનાની ઓયડીમાં અંજવાળું થયુ, અને એણે એના પાહોડા ઉપર હાથ મારીને એને જગાડીને કીધું કે, “જલદી ઉઠ!” અને એના હાથમાં બાંધેલી બેડીયું ખુલીને નીસે પડી ગય.


પણ રાતે પરમેશ્વરનાં સ્વર્ગદુતે જેલખાનામાં બાયણા ઉઘાડિયા; તેઓએ બારે જયને કીધું કે,


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ