15 અલીહુદનો દીકરો એલાઝાર, એલાઝારનો મથ્થાન, મથ્થાનનો દીકરો યાકુબ,
આઝોરનો દીકરો સાદોક, સાદોકનો દીકરો આખીમ, આખીમનો દીકરો અલીહુદ,
અને યાકુબનો દીકરો યુસફ જે મરિયમનો ધણી હતો, મરિયમથી ઈસુ પેદા થયો અને ઈ મસીહ કેવાણો.