13 ઝરુબ્બાબેલનો દીકરો અબીહુદ, અબીહુદનો દીકરો એલિયાકીમ, એલિયાકીમનો દીકરો આઝોર;
બાબિલોન દેશના બંદીવાસમાં ગયા પછી યખોન્યાનો દીકરો શાલ્તીએલ, અને શાલ્તીએલનો દીકરો ઝરુબ્બાબેલ,
આઝોરનો દીકરો સાદોક, સાદોકનો દીકરો આખીમ, આખીમનો દીકરો અલીહુદ,