Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 1:12 - કોલી નવો કરાર

12 બાબિલોન દેશના બંદીવાસમાં ગયા પછી યખોન્યાનો દીકરો શાલ્તીએલ, અને શાલ્તીએલનો દીકરો ઝરુબ્બાબેલ,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 1:12
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

યોશીયાનો દીકરો યખોન્યા અને એના ભાઈઓ બાબિલોન દેશના બંદીવાસના વખતે પેદા થયા.


ઝરુબ્બાબેલનો દીકરો અબીહુદ, અબીહુદનો દીકરો એલિયાકીમ, એલિયાકીમનો દીકરો આઝોર;


એવી રીતે ઈબ્રાહિમથી દાઉદ હુધી બધી મળીને સઉદ પેઢી થય અને દાઉદથી બાબિલોન દેશના બંદીવાસ હુધી સઉદ પેઢી, અને બાબિલોન દેશના બંદીવાસના કાળથી મસીહના વખત હુધી સઉદ પેઢી થય.


યોદા યોહાનનો, યોહાન રેસાનો, રેસા ઝરુબ્બાબેલનો, ઝરુબ્બાબેલ શાલ્તીએલનો, શાલ્તીએલ નેરીનો નેરી એઝ્રાનો,


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ