11 યોશીયાનો દીકરો યખોન્યા અને એના ભાઈઓ બાબિલોન દેશના બંદીવાસના વખતે પેદા થયા.
બાબિલોન દેશના બંદીવાસમાં ગયા પછી યખોન્યાનો દીકરો શાલ્તીએલ, અને શાલ્તીએલનો દીકરો ઝરુબ્બાબેલ,
એવી રીતે ઈબ્રાહિમથી દાઉદ હુધી બધી મળીને સઉદ પેઢી થય અને દાઉદથી બાબિલોન દેશના બંદીવાસ હુધી સઉદ પેઢી, અને બાબિલોન દેશના બંદીવાસના કાળથી મસીહના વખત હુધી સઉદ પેઢી થય.