10 હિઝકિયાનો દીકરો મનાશ્શા, મનાશ્શાનો દીકરો આમોન, આમોનનો દીકરો યોશીયા,
યોશીયાનો દીકરો યખોન્યા અને એના ભાઈઓ બાબિલોન દેશના બંદીવાસના વખતે પેદા થયા.
ઉઝિયાનો દીકરો યોથામ, યોથામનો દીકરો આહાઝ, આહાઝનો દીકરો હિઝકિયા,