Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 9:9 - કોલી નવો કરાર

9 હેરોદ રાજાએ કીધું કે, “મે યોહાન જળદીક્ષા દેનારનું માથું કપાવી નાખ્યુ હતું, પણ જેના સબંધી હું આવી વાતો હાંભળુ છું, ઈ કોણ છે?” અને એણે એને જોવાની કોશીશ કરી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 9:9
3 ပူးပေါင်းရင်းမြစ်များ  

હેરોદે પણ એનામા કાય ખોટુ જોયું નથી અને પોતાની પાહેથી પાછો મોકલી દીધો છે, કેમ કે આ માણસે મોતની સજાની લાયક કાય પણ ખોટુ કરયુ નથી.


હવે હેરોદ ઈસુને જોયને ઘણોય રાજી થયો કેમ કે, ઈ ઘણાય વખતથી જોવા ઈચ્છતો હતો. અને ન્યા એણે કાક સમત્કાર કરતો જોવાની આશા રાખતો હતો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ