57 તેઓ મારગે હાલતા હતાં, તેવામાં કોય એકે ઈસુને કીધું કે, “જ્યાં ક્યાય તું જાય ન્યા તારી વાહે હું આવય.”
હવે એમ થયુ કે, ઈસુને ઉપર લય લેવાના દિવસો પુરા થાવા આવ્યા, તઈ એણે યરુશાલેમ જાવા હાટુ પોતાના મનમા મક્કમ નિર્ણય કરયો.
પછી તેઓ બીજે ગામ ગયા.
પિતરે કીધુ કે, “પરભુ, હું આઘડી તારી વાહે કેમ નથી આવી હકતો? હું તારી હાટુ પોતાનો જીવ પણ આપી દેય.”