Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 9:52 - કોલી નવો કરાર

52 તઈ એણે પોતાની આગળ સંદેશાવાહકને મોકલ્યા, ઈ સમરૂન પરદેશના એક ગામમાં ગયા કે, ઈસુની હાટુ જગ્યા તૈયાર કરો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 9:52
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુએ બાર ચેલાઓને આ આજ્ઞા આપીને મોકલ્યા કે, તમે બિનયહુદીઓના મારગમાં નો જાવ, સમરૂન પરદેશના નગરમાં ઘરતા નય.


અને ઈ વાતુ થયા પછી, પરભુ ઈસુએ બીજા હિતેર ચેલાઓને નીમ્યા, ઈ દરેક શહેરમાં અને જ્યાં જગ્યામાં ઈ પોતે જવાનો હતો, ન્યા તેઓમાંના બે બેને પોતાની આગળ મોકલ્યા.


જઈ એક સમરૂન પરદેશના એક માણસ હાલતા હાલતા ન્યા પુગ્યો, જ્યાં ઈ ઘાયલ પડયો હતો, ઈ ન્યા આવ્યો તઈ એને જોયને એને દયા આવી.


જઈ ઈસુ અને એના ચેલાઓ યરુશાલેમને તરફ જાતા મારગમાં હાલતા હતાં, તેઓ સમરૂન પરદેશ અને ગાલીલ જિલ્લામાં થયને નીકળા.


ઈ ઈસુની પાહે આવીને જમીન ઉપર ઈસુના પગે પડી ગયો, અને એણે એનો આભાર માન્યો; અને ઈ માણસ સમરૂન પરદેશનો વતની હતો.


અને આ ઈ જ છે, જેની વિષે શાસ્ત્રમાં એમ લખેલુ છે, “જો, હું તારી આગળ મારા સંદેશાવાહકને મોકલું છું, ઈ તારી હાટુ લોકોને તૈયાર કરશે.


અને એના સમરૂનના પરદેશમાંથી થયને જાવું જરૂરી હતું.


ઈ હાટુ ઈસુ સમરૂન પરદેશના સુખાર નામના એક શહેરમાં આવ્યો. જે ઈ ખેતર ગામની પાહે હતું, જેણે યાકુબે પોતાના દીકરા યુસફને આપ્યુ હતું.


તઈ ઈ સમરૂની બાયે એને કીધું કે, “હું સમરૂની છતાં તમે યહુદી થયને મારી પાહે પાણી કેમ માગો છો?” કેમ કે, સમરૂનીઓ હારે યહુદીઓ કાય પણ વ્યવહાર રાખતા નથી.


ઈ હાંભળીને યહુદી લોકોના આગેવાનોએ એને કીધું કે, “અમારું કેવું હાસુ છે કે, તુ સમરૂની પરદેશનો રેવાસી છે, અને તારામાં મેલી આત્મા વળગેલી છે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ