37 અને જઈ તેઓ બીજે દિવસે ડુંઘરા ઉપરથી ઉતરા, તઈ ઘણાય લોકોની મોટી ગડદી તેઓને આવીને મળી.
અને જોવ, ગડદીમાંથી એક માણસે મોટા અવાજે રાડ પાડીને કીધું કે, “ગુરુ, હું તને વિનવણી કરું છું કે, મારા દીકરાને મદદ કર; કેમ કે, ઈ મારો એકનો એક દીકરો છે.