Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 9:36 - કોલી નવો કરાર

36 ઈ વાણી થયા પછી એકલા ઈસુને જોયો, અને તેઓ સુપ રયા, તેઓએ જે જે જોયું હતું, એની કોય વાત ઈ દિવસોમાં કોયને કીધી નય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 9:36
4 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ લોકો ડુંઘરા ઉપરથી ઉતરતા હતા, તઈ ઈસુએ ઈ લોકોને એવી આજ્ઞા કરી કે, “માણસનો દીકરો મરણમાંથી પાછો જીવી ઉઠે, ન્યા હુંધી આ બધુય તમે જે જોયું છે ઈ કોયને કાય કેતા નય.”


એણે આ ઈ હાટુ કીધુ કેમ કે, ઈ અને બીજા બે ચેલાઓ બોવ જ બીય ગયા હતાં કેમ કે, તેઓ જાણતા નોતા કે, શું કેવું છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ