Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 9:35 - કોલી નવો કરાર

35 વાદળામાંથી એવી વાણી થય કે આ મારો દીકરો છે મારો પસંદ કરેલો એનુ હાંભળો

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 9:35
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

“જુઓ, આ મારો સેવક છે, જેને મે ગમાડયો છે, ઈ મારો વાલો જેની ઉપર હું રાજી છું: એની ઉપર હું મારો આત્મા મુકય; ઈ બિનયહુદીઓનો ન્યાયનો સંદેશો પરગટ કરશે.


અને સ્વર્ગમાંથી એવી વાણી થય કે, “આ મારો વાલો દીકરો છે, જેનાથી હું બોવ રાજી છું.”


આભમાંથી પરમેશ્વરની એવી વાણી થય કે, “તુ મારો દીકરો છે, અને હું તને પ્રેમ કરું છું, અને હું તારાથી બોવ રાજી છું.”


પવિત્ર આત્મા કબુતરની જેમ એની ઉપર ઉતરો, આભમાંથી એવી વાણી થય કે, “તુ મારો વાલો દીકરો છો, હું તારાથી રાજી છું.”


જઈ ઈ બોલતો હતો એટલામાં એક વાદળ આવ્યું એણે એની ઉપર છાયો કરો તેઓ વાદળામાં અંદર ઘરયા તઈ ચેલાઓ બીય ગયા.


હે બાપ, તમારા નામની મહિમા થાય, તઈ સ્વર્ગમાંથી એવી વાણી હભળાણી કે, “મે એની મહિમા કરી છે, અને હજી વધારે કરય.”


કેમ કે, પરમેશ્વરે જગતના લોકોથી એટલો પ્રેમ કરયો કે, એણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, જેથી જે કોય એની ઉપર વિશ્વાસ કરે, એનો નાશ નો થાય, પણ ઈ અનંતકાળનું જીવન પામે.


તો આપડે આ મહાન તારણ વિષે બેદરકાર રેયી તો આપડે બસી હક્તા નથી, ઈ તારણની વાતો પેલા પરમેશ્વરે પોતે કીધી, પછી હાંભળનારાઓએ એની ખાતરી આપણને કરી દીધી.


શાસ્ત્ર આમ કેય છે, “જો આજે તમે પરમેશ્વરનો શબ્દ હાંભળો છો, તો જેમ તમે પરમેશ્વર વિરુધ બળવો કરયો; તઈ જેવા હઠીલા બન્યા એવા હઠીલા બનશો નય.”


અને પુરેપુરા થયને પોતાની આજ્ઞાનું પાલન કરનારા બધાય હાટુ અનંત તારણનું કારણ બન્યા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ