17 જેથી ઈ બધાય લોકો ખાયને ધરાણા, અને પછી ચેલાઓએ રોટલી અને માછલીઓના વધેલા ટુકડાઓ ભેગા કરીને બાર ટોપલીઓ ભરી.
તઈ ઈસુએ પાસ રોટલી અને બે માછલી લયને, સ્વર્ગ તરફ જોયને પરમેશ્વરનો આભાર માન્યો, અને રોટલીઓ ભાંગીને લોકોને પીરસવા હાટુ એના ચેલાઓને દેતો ગયો.