4 જઈ ઘણાય લોકો ભેગા થયા હતાં, અને નગરે નગરના ઘણાય લોકો એની પાહે આવ્યા, તઈ એણે દાખલાથી કીધુ કે,
ઈ જ દિવસે ઈસુ ઘરમાંથી નીકળો અને દરિયાના કાઠે જયને સંદેશો દેવાનું સાલું કરયુ.
એક ખેડુત બી વાવવા નીકળો ઈ વાવતો હતો, તઈ કેટલાક બી મારગની કોરે પડયા ઈ પગ તળે ખુંદાઈ ગયા, આભના પંખીડા આવીને ઈ ખાય ગયા.