38 પણ જે માણસમાંથી મેલી આત્માઓ નીકળા હતાં, ઈ એને વિનવણી કરવા લાગ્યો કે, “મને તારી હારે આવવા દે.” પણ ઈસુએ એને મોકલતા કીધું કે,
તઈ આખાય સિરિયા પરદેશમાં એનું નામ ફેલાય ગયુ, અને બધાય માંદાઓને, એટલે અનેક જાતના રોગીઓને અને પીડાતા લોકો અને ભૂત વળગેલાઓને અને વાયવાળાઓને અને પક્ષઘાતીઓને તેઓ ઈસુની પાહે લાવ્યા. અને એણે તેઓને હાજા કરયા.
એણે ઈસુને જોયને રાડો પાડી અને પગમાં પડીને કીધુ કે, “પરાક્રમી પરમેશ્વરનાં દીકરા, ઈસુ! તારે મારી હારે શું કામ છે? હું તને વિનવણી કરું છું કે, તુ મને દુખ દેતો નય.”
ગેરાસાની આજુ-બાજુના પરદેશના બધાય લોકોએ ઈસુને વિનવણી કરી કે, અમારી ન્યાંથી વયો જાય; કેમ કે તેઓને ઘણીય બીક લાગી હતી. પછી હોડી ઉપર સડીને ઈ પાછો ગયો.
“તારા ઘરે પાછો જા અને પરમેશ્વરે તારી હાટુ કેવા મોટા સમત્કાર કરયા છે ઈ જણાવ.” તઈ ઈ માણસ જયને આખા શહેરમાં કેવા લાગ્યો કે, ઈસુએ એની હાટુ કેવા મોટા-મોટા કામ કરયા હતાં.
કેમ કે, આ બેય બાબતો વસે હું મુંજવણમાં છું દેહમાંથી નીકળવાની અને મસીહની હારે રેવાની મારી ઈચ્છા છે, કેમ કે, ઈ વધારે હારું છે,