34 જે થયુ ઈ જોયને ડુંકરા સરાવવાવાળા ભાગા, અને શહેરમાં અને ગામડામાં જયને ખબર કરી.
ઈ બાયુ હજી જાતી હતી, એટલામાં જોવ, સોકીદારો પાહેથી થોડાકે નગરમાં જયને જે થયુ હતું, ઈ બધુય મુખ્ય યાજકોને કયને હંભળાવ્યું.
અને ડુંકરા સરાવવાવાળા ધોડીને, શહેરમાં જાયને બધુય કીધુ અને મેલી આત્મા વળગેલાને શું કરયુ; ઈ પણ કીધું.
અને ડુંકરા સરાવવાવાળા ધોડીને, જે થયુ હતું ઈ વિષે શહેરમાં અને ગામડામાં જાયને ખબર કરી, તો લોકો એને જોવા હાટુ આવ્યા.
મેલી આત્માઓ માણસમાંથી નીકળીને ડુંકરાઓમાં ઘરયા, અને ઈ ટોળું ઢોરા ઉપરથી દરિયામાં પડીને મરી ગયુ
જે થયું ઈ જોવા હાટુ લોકો બારે નીકળા, અને ઈસુની પાહે ઈ બધાય આવા તઈ જે માણસમાંથી મેલી આત્માઓ નીકળી હતી, એને ઈસુની પાહે લુગડા પેરેલો અને હાજો થયને ભાનમાં આવેલો જોયને તેઓ બીય ગયા.