Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 8:16 - કોલી નવો કરાર

16 “વળી કોય માણસ દીવો હળગાવીને વાસણ તળે ઢાંકતો નથી, અને ખાટલા નીસે મુકતો નથી, પણ દીવી ઉપર મુકે છે, જેથી ઘરમાં આવનારને અંજવાળું મળે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 8:16
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

કોય પણ માણસ દીવો લયને એને વાસણ નીસે મુકતો નથી, એની બદલે એને દીવી ઉપર મુકે છે, જેથી ઘરમાં આવનારા જોય હકશે.


પણ જે બી હારી જમીન ઉપર પડયું છે, ઈ એવુ બતાવે છે કે, લોકો પરમેશ્વરનું વચન હાંભળીને તેઓના હ્રદયમાં હારી રીતે અને માનપૂર્વક અપનાવે છે. તેઓ વિશ્વાસ કરવામા અને વચન પાળવામાં મજબુત છે, જેથી તેઓને કોશિશ કરવાથી વારેઘડીયે હારું ફળ આપે છે.


કે તુ એની આંખુ ખોલ. જેથી ઈ અંધારામાંથી અજવાળા બાજું અને શેતાનના અધિકારમાંથી પરમેશ્વરની બાજુ વળે કે, પરમેશ્વર એના પાપોને માફ કરે અને તેઓ ઈ લોકોની હારે જગ્યા મેળવે જે મારા ઉપર વિશ્વાસ કરીને પવિત્ર કરવામા આવ્યા છે.


હવે હું બતાવય કે મારા જમણા હાથના હાત તારાઓનો શું અરથ છે અને હોનાની હાત દીવીઓનો શું અરથ છે જેમ કે પેલા ખબર નોતી કે એનો અરથ આમ છે. હાત તારા જે સ્વર્ગદુતોને દર્શાવે છે ઈ હાત મંડળીઓની રખેવાળી કરે છે અને હાત દીવીઓ હાત મંડળીઓને દર્શાવે છે.


આ બેય સાક્ષીઓની હરખામણી બે જૈતુનના ઝાડવા અને બે દીવીઓની હારે કરવામા આવી છે જે આખા જગતનાં પરભુ પરમેશ્વરની હામે ઉભા રેય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ