Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 7:49 - કોલી નવો કરાર

49 તઈ ઈસુની હારે જેઓ ખાવા બેઠા હતાં, તેઓ પોતાના મનમાં વિસારવા લાગા કે, “આ કોણ છે કે, જે પાપોને હોતન માફ કરે છે?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 7:49
4 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુ અને એના ચેલાઓ જઈ ઘરમાં ખાવા હાટુ બેઠા. તઈ ઘણાય દાણીઓ અને બીજા લોકો આવ્યા અને તેઓની હારે ખાધું.


તઈ ઘણાય યહુદી નિયમના શિક્ષકોએ મનમાં વિસાર કરવા લાગ્યા કે, “ઈ તો પરમેશ્વરની નિંદા કરે છે.”


“આ માણસ કેમ આવું બોલે છે? ઈ તો પરમેશ્વરની નિંદા કરે છે, એક જ પરમેશ્વર છે જેના સિવાય બીજો કોય પાપોની માફી આપી હક્તો નથી.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ