45 તે મને સુંબન કરયુ નય, પણ હું અંદર આવ્યો ત્યારથી ઈ મારા પગને એક ધારા સુમ્યા કરે છે.
હવે એને પકડાવનાર યહુદાએ તેઓને નિશાની આપી હતી કે, “જેને હું જયને સુંબન કરય ઈ જ ઈ માણસ છે, એને પકડી લેજો.”
અંદરો-અંદર મસીહના પ્રેમમાં સલામ કરો. તમને મસીહની બધીય મંડળીઓ તરફથી સલામ.
આયના બધાય વિશ્વાસી ભાઈઓ તમને સલામ કરે છે, તમારે પણ એક-બીજાને સલામ કરવી જોયી તમે એક-બીજાને પ્રેમ કરો છો.
અને હે બાપાઓ, પોતાના બાળકોને ગુસ્સો નો દેવડાવો પણ પરભુનું શિક્ષણ, અને સેતવણી દેતા તેઓનું ભરણ-પોષણ કરો.
બધાય વિશ્વાસી ભાઈઓ અને બહેનોને મસીહના પ્રેમમાં સલામ કરો.