Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 7:42 - કોલી નવો કરાર

42 જઈ તેઓની પાહે વાળી આપવાનું કાય નોતું તઈ એણે બેય માણસોને માફ કરયા, તો એના ઉપર કોણ બોવ વધારે પ્રેમ રાખશે?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 7:42
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ ઈ દાસના રાજાને દયા આવવાથી એને છોડી દીધા અને એનુ લેણું માફ કરી દીધું.


અને એના રાજાએ ખીજાયને એણે સજા આપનારાઓનાં હાથમાં હોપી દીધો, કે જ્યાં હુધી ઈ બધુય લેણું ભરીનો દેય, ન્યા હુધી તેઓના હાથમાં રેય.


જેમ અમે બીજાઓના ગુનાઓ માફ કરયા છે, એમ જ તમે અમારા ગુનાઓ માફ કરો.


સિમોને જવાબ આપતા કીધું કે, “મને લાગે છે કે, જેને વધારે રૂપીયા માફ કરયા હોય, ઈ વધારે એને પ્રેમ કરશે, અને ઈસુએ એને કીધું કે, ઈ હાસુ કીધું.”


પણ પરમેશ્વરની કૃપાથી તેઓએ આપણને ઈસુ મસીહ દ્વારા આપડા પાપોની સજાથી બસાવા. આપડે કાય પણ કરયા વગર જ પરમેશ્વર જાહેર કરે છે કે, આપડે ન્યાયી છયી.


કેમ કે, જઈ આપડે નબળા હતાં, તો મસીહ ઠરાવેલા વખતે અન્યાયીઓ હાટુ મરયો.


પણ શાસ્ત્રમાં લખેલુ છે કે, “જે કોય પણ મુસાના શાસ્ત્રમાં બતાવેલા બધાય નિયમોને દરેક વખતે નથી માનતા, પરમેશ્વરનો હરાપ એની ઉપર હોય છે,” ઈ હાટુ ઈ બધાય લોકો ઉપર હરાપ આવી ગયો છે, જે શાસ્ત્રનું અનુસરણ કરીને પરમેશ્વરની હામેં ન્યાયી ઠરાવ હાટુ કોશિશ કરે છે કેમ કે, કોય પણ દરેક વખતે ઈ નિયમની સોપડીનું પુરી રીતે પાલન નથી કરી હકતા.


મસીહનું લોહી વહેવડાવવાના કારણે આપણને છુટકારો આપવામાં આવ્યો છે, જેથી આપડા પાપ માફ કરી દેવામાં આવ્યા છે, પરમેશ્વરની કૃપા બોવ જ મહાન છે જે એણે આપડી ઉપર દેખાડી છે.


એક-બીજા ઉપર દયાળુ અને માયાળુ થાવ, અને જેમ પરમેશ્વરે મસીહમાં તમારા અપરાધ માફ કરયા, એમ જ તમે પણ એક-બીજાના અપરાધો માફ કરો.


અને જો કોયને કોયની ઉપર આરોપ દેવાનો કોય કારણ હોય, તો એક્બીજાનું સહન કરી લ્યો, અને એકબીજાના ગુનાઓ માફ કરો, જેમ પરભુએ તમારા ગુનાઓ માફ કરયા, એમ તમે પણ કરો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ