Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 7:36 - કોલી નવો કરાર

36 કોય એક ફરોશી ટોળાના માણસે, એને વિનવણી કરી કે, મારી હારે ભોજન કર; જેથી ઈ ફરોશીના ઘરમાં જયને ખાવા બેઠો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 7:36
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ ઈસુએ વાતુ કરવાનું પુરું કરયુ, તો કોકે ફરોશી ટોળાના લોકોએ વિનવણી કરી કે, મારે ન્યા ખાવા હાલો, અને એના ઘરમાં જયને ઈસુ ખાવા બેઠા.


એક દિવસ જે યહુદી વિશ્રામવારનો દિવસ હતો તઈ ઈસુ ફરોશી ટોળાના લોકોના એક આગેવાનના ઘરે ખાવા ગયો, અને તેઓ એને ધ્યાનથી જોતા હતા.


માણસનો દીકરો ખાતો-પીતો આવો છે, તઈ તમે કયો છો કે, જુઓ ખાવધરો અને દારુડીયો માણસ વેરો લેવાવાળાઓનો અને પાપીઓનો મિત્ર!


પણ માણસના કામોથી પારખી હકાય છે કે, જ્ઞાની કોણ છે.


તઈ જુઓ ઈ શહેર કે એમા એક ખરાબ જીવન જીવવાવાળી બાય હતી. એણે જઈ જાણ્યુ કે, ફરોશી ટોળાના લોકોના ઘરમાં ઈ ખાવા બેઠો હતો, તઈ આરસની શીશીમાં મોઘું અત્તર લયને,


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ