34 માણસનો દીકરો ખાતો-પીતો આવો છે, તઈ તમે કયો છો કે, જુઓ ખાવધરો અને દારુડીયો માણસ વેરો લેવાવાળાઓનો અને પાપીઓનો મિત્ર!
પણ જઈ હું, માણસનો દીકરો ખાતો-પીતો આવ્યો, તઈ તમે કયો છો કે, જુઓ ખાવધરો અને દારુડીયો માણસ, વેરો લેવાવાળાઓનો અને પાપીઓનો મિત્ર! પણ માણસના કામોથી સાબિત થાય છે કે, જ્ઞાની કોણ છે.
કેમ કે, જે તમને પ્રેમ કરે છે, તેઓની હારે જ પ્રેમ રાખો, તો પરમેશ્વર તમને કાય લાભ નય આપે, વેર લેવાવાળા પણ એમ જ કરે છે.
આ જોયને ફરોશી ટોળાના લોકો અને યહુદી નિયમના શિક્ષકોએ ચેલાઓને કીધુ કે, “તમારો ગુરુ દાણીઓ અને પાપીઓની હારે કેમ ખાય છે?”
જઈ ઈસુએ વાતુ કરવાનું પુરું કરયુ, તો કોકે ફરોશી ટોળાના લોકોએ વિનવણી કરી કે, મારે ન્યા ખાવા હાલો, અને એના ઘરમાં જયને ઈસુ ખાવા બેઠા.
એક દિવસ જે યહુદી વિશ્રામવારનો દિવસ હતો તઈ ઈસુ ફરોશી ટોળાના લોકોના એક આગેવાનના ઘરે ખાવા ગયો, અને તેઓ એને ધ્યાનથી જોતા હતા.
પછી ફરોશી ટોળાના લોકો અને યહુદી નિયમના શિક્ષકોએ કચકચ કરતાં કેવા મંડયા કે, “જોવ, આ માણસ પાપીઓની હારે મળે છે, અને તેઓની હારે ખાવાનું પણ ખાય છે.”
બધાય માણસોએ આ જોયને કચ કચ કરતાં કેવા લાગ્યા કે, “જોવ, ઈસુ એક પાપી માણસના ઘરે મેમાન બનીને ગયો છે!”
લેવીએ પોતાના ઘરે ઈસુની હાટુ મોટી મેમાનગતી કરી. દાણીઓ અને બીજા લોકોનું મોટુ ટોળું એની હારે ખાવા બેઠું હતું.
કેમ કે, યોહાન જળદીક્ષા આપનાર આવો તઈ ઈ ઉપવાસ કરતો હતો અને દ્રાક્ષારસ પીતો નોતો અને તમે કીધુ કે, એને મેલી આત્મા વળગી છે.
પણ માણસના કામોથી પારખી હકાય છે કે, જ્ઞાની કોણ છે.
કોય એક ફરોશી ટોળાના માણસે, એને વિનવણી કરી કે, મારી હારે ભોજન કર; જેથી ઈ ફરોશીના ઘરમાં જયને ખાવા બેઠો.
લોકોએ ન્યા ઈસુના માન હાટુ ખાવાનું રાખ્યું, અને માર્થા ન્યા ખાવાનું પીરસતી હતી, લાજરસ ઈ લોકોમાંથી એક હતો જે ઈસુની હારે બેહીને ખાતો હતો.
ઈસુ અને એના ચેલાઓને પણ ઈ લગનનું આમંત્રણ આપ્યુ હતું.