3 એટલે જઈ એણે ઈસુની સરસા હાંભળી, તઈ એણે યહુદીઓના કેટલાક વડીલોને આ વિનવણી કરવા હાટુ એની પાહે મોકલ્યા કે, ઈ આવીને મારા ચાકરને હાજો કરી દેય.
ઈસુ કપરનાહૂમ ગામમાં આવ્યો, તઈ એક હો સિપાયો ઉપર એક રોમી જમાદારે એની પાહે આવીને કાલા-વાલા કરયા કે, ઈ એની મદદ કરે.
અને ન્યા હો સિપાયોનો એક અધિકારીનો ચાકર જે એને વાલો હતો, ઈ માંદો પડીને મરવાની અણી ઉપર હતો.
તેઓ ઈસુની પાહે આવ્યા, અને એને ખુબ આગ્રહથી વિનવણી કરી કે, “ઈ હાટુ લાયક છે કે, તુ એની હાટુ મદદ કરે છે.
તઈ યાઈર નામનો એક માણસ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાનો એક અમલદાર હતો, અને એણે ઈસુના પગે પડીને વિનવણી કરી કે, મારા ઘરે આવ.
અને જોવ, ગડદીમાંથી એક માણસે મોટા અવાજે રાડ પાડીને કીધું કે, “ગુરુ, હું તને વિનવણી કરું છું કે, મારા દીકરાને મદદ કર; કેમ કે, ઈ મારો એકનો એક દીકરો છે.
જઈ એણે આ હાંભળ્યું કે, ઈસુ યહુદીયા પરદેશમાંથી ગાલીલ જિલ્લામાં આવી ગયો છે, તો ઈ એની પાહે આવ્યો, અને વિનવણી કરવા લાગ્યો કે, આવીને મારા દીકરાને હાજો કરી દેય કેમ કે, ઈ મરવાની અણી ઉપર છે.
હું ઓનેસિમસને લીધે તને વિનવણી કરું છું, જે મારા દીકરાની જેવો છે. જઈ હું જેલખાનામાં હતો ન્યાથી ઈ મસીહમા મારો દીકરો બની ગયો.