Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 7:29 - કોલી નવો કરાર

29 જે ઈસુએ કીધું હતું, ઈ હાંભળીને બધાય લોકો અને વેરો ઉઘરાવનારા જેઓને યોહાને જળદીક્ષા આપી હતી, તેઓએ પરમેશ્વર ન્યાયી છે એમ સ્વીકાર કરયુ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 7:29
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે, જે તમને પ્રેમ કરે છે, તેઓની હારે જ પ્રેમ રાખો, તો પરમેશ્વર તમને કાય લાભ નય આપે, વેર લેવાવાળા પણ એમ જ કરે છે.


પણ જો આપડે કેયી કે, ઈ ખાલી માણસોએ એને જળદીક્ષા દેવાનું કીધુ હતું, તો લોકો આપણને પાણાઓ મારીને મારી નાખશે, કેમ કે, તેઓ આ માનતા હતાં કે યોહાન પરમેશ્વર તરફથી એક હાસો આગમભાખીયો હતો.


થોડોક વેરો ઉઘરાવનારા પણ જળદીક્ષા પામવા હારું આવ્યા અને એણે પુછું કે, “ગુરુ અમારે શું કરવુ જોયી?”


હું તમને હાસુ કવ છું, કે જેઓ બાયુથી જનમા છે, તેઓમાંથી યોહાન જળદીક્ષા દેનાર કરતાં કોય મોટો જનમો નથી, પણ પરમેશ્વરનાં રાજ્યમાં જે બધાયથી નાનો છે, ઈ એની કરતાં મોટો છે.”


પણ માણસના કામોથી પારખી હકાય છે કે, જ્ઞાની કોણ છે.


એણે પરભુના મારગની શિક્ષણ મેળવેલી હતી, અને મન લગાડીને ઈસુના વિષયમાં ઠીક-ઠીક હંભળાવતો અને શિખવાડતો હતો. પણ ઈ ખાલી યોહાનની જળદીક્ષાની વાતને જાણતો હતો.


પાઉલે એને કીધું કે, “તો પછી ઈ કેવી રીતે જળદીક્ષા લીધી?” તેઓએ કીધું કે, “અમે તો ઈ જળદીક્ષા લીધી, જે યોહાન આપતો હતો.”


કેમ કે, પરમેશ્વરની હારે ન્યાયીપણામાં આવવાનો મારગ તેઓ જાણતા નથી. પોતાના મારગ ઉપર હાલતા તેઓ પરમેશ્વરનાં મારગને આધીન થાતા નથી.


ઈ એવી રીતેથી એક ગીત ગાતા હતાં જેમ પરમેશ્વરનાં ચાકર મુસાએ બોવ પેલા ગાયુ હતુ. ઈ ઘેટાના બસ્સાનુ ભજન કરવા હાટુ આ પરકારે ગાય: “પરભુ પરમેશ્વર, જે દરેક વસ્તુ ઉપર શાસન કરે છે, તમે જે કાય કરો છો ઈ શક્તિશાળી છે અને અદભુત છે! તમે સદાય ન્યાયી અને હાસુ કામ કરો છો. તમે બધાય મંડળીના લોકો હાટુ સદાય રાજા છો!


મે ઈ સ્વર્ગદુતને જેને પાણીની ઉપર અધિકાર છે પરમેશ્વરથી કેતા હાંભળ્યું, “હે પરમેશ્વર, તમે હાજર છો અને સદાય હાજર રેહો. તમે પવિત્ર છો. તમે લોકોના પક્ષપાત વગરના ન્યાયાધીશ છો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ