25 તો તમે શું જોવા ગયા હતાં? શું કિંમતી લુગડા પેરેલા માણસને? જુઓ જે ભપકાદાર લુગડા પેરે છે, એશો આરામ ભોગવે છે, તેઓ તો રજવાડામાં રેય છે.
તો તમે શું જોવા ગયા હતાં? શું કિંમતી લુગડા પેરેલા માણસને? તેઓ તો રજવાડામાં રેય છે.
યોહાનના લુગડા ઉટના રુવાડાના હતાં, એની કડે ઈ ચામડાનો પટો બાંધતો, ટીડડા અને રાની મધ ખાતો હતો.
તો પણ હું તમને કવ છું કે, સુલેમાન રાજા પણ પોતાની બધીય માલ-મિલકત ગૌરવ અને હણગારેલા લુગડા પેરેલો ઈ ફૂલોમાના એક જેવો પણ નોતો.
ઈસુએ પણ કીધું કે, એક રૂપીયાવાળો માણસ હતો, જે બોવ મોઘા લુગડા પેરતો અને દરોજ હારુ ખાવાની દાવત કરતો હતો, અને મોજ મજાથી રેતો હતો.
જઈ યોહાન જળદીક્ષા દેનારના ચેલાઓ ન્યાંથી વયા ગયા, તઈ ઈસુ યોહાન સબંધી લોકોને કેવા લાગ્યો કે, તમે વગડામાં શું જોવા નિકળ્યા હતાં? શું પવનથી હાલતા ધોકળને?
તો તમે શું જોવા નીકળા હતા? શું કોય આગમભાખીયાને જોવા? હા, હું તમને કવ છું કે, આગમભાખીયા કરતાં પણ ઘણોય મહાન છે એવા માણસને જોવા ગયા હતા,