1 જઈ ઈસુએ લોકોને પોતાની બધી વાતો કય દીધી, પછી ઈ કપરનાહૂમ શહેરમાં આવ્યો.
પણ જે માણસ મારા વચનને હાંભળીને પાળતો નથી ઈ એની જેવો છે કે, જેને પાયો નાખ્યા વિના જમીન ઉપર પોતાનુ ઘર બાંધ્યુ એણે નદીનો થપાટો લાગ્યો અને એનો હાવ નાશ થય ગયો.