9 પછી ઈસુએ તેઓને કીધુ કે, “શું વિશ્રામવારના દિવસે હારું કરવુ કે, ખરાબ કરવુ લાયક છે, કા કોયને બસાવવો કે મરવા દેવો?”
પછી ઈસુએ તેઓને પુછયુ કે, “શું વિશ્રામવારના દિવસે હારું કરવુ કે, ખરાબ કરવુ લાયક છે, કા કોયને બસાવવો કે મરવા દેવો?” પણ તેઓ સાનામાના રયા.
ઈસુએ યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકોને જવાબ દેતા કીધું કે, “યહુદી વિશ્રામવારના દિવસે લોકોને હાજા કરવા ઈ હારું છે કે નય?”
પછી ઈસુએ સ્યારેય બાજુ બધાયને જોયને પેલા માણસને કીધુ કે, “તારો હાથ લાંબો કર.” એણે એમ કરયુ, ઈ હાટુ એનો હાથ હાજો થય ગયો.
પણ ઈસુ તેઓના વિસાર જાણતો હતો ઈ હાટુ જે માણસનો હાથ હુકાઈ ગયેલો હતો, એણે એને કીધું કે, “ઉઠ, બધાય લોકોની હામે ઉભો થય જા ઈ હાટુ ઈ માણસ ઉભો થય ગયો.”
પછી તેઓ બીજે ગામ ગયા.