32 જે તમને પ્રેમ કરે છે, તેઓની હારે જ પ્રેમ રાખો, તો એમા તમારી મોટાય હેની? કેમ કે, પાપીઓ હોતન તેઓની ઉપર પ્રેમ રાખનારા ઉપર પ્રેમ રાખે છે.
જેઓ તમારુ ભલું કરે, તેઓનું તમે ભલું કરો છો તો, એમા તમારી મોટાય હેની? કેમ કે, પાપીઓ પણ એમ જ કરે છે.