2 તઈ ફરોશી ટોળાના લોકોએ ઈસુને કીધુ કે, “વિશ્રામવારે આવું કામ કરવુ ઈ નિયમની વિરુધમાં છે, તો તારા ચેલાઓ આ કામ કેમ કરે છે?”
પણ તઈ ફરોશી ટોળાના લોકોએ ઈ જોયું તેઓએ ઈસુને કીધુ કે, “વિશ્રામવારે આવું કામ કરવુ ઈ નિયમની વિરુધમાં છે, તો તારા ચેલાઓ આ કામ કેમ કરે છે?”
“તારા ચેલા અમારા વડીલોના રીતી રીવાજનું પાલન કેમ નથી કરતાં? તેઓ હાથ ધોયા વગર રોટલી ખાય છે.”
તઈ ફરોશી ટોળાના લોકોએ ઈસુને કીધુ કે, “વિશ્રામવારે આવું કામ કરવુ ઈ નિયમની વિરુધમાં છે, તો તારા ચેલાઓ આ કામ કેમ કરે છે?”
તેઓએ ઈસુને કીધું કે, “યોહાનના ચેલાઓ અને ફરોશી ટોળાના લોકો ઉપવાસ અને પ્રાર્થના કરે છે, પણ તારા ચેલાઓ કેમ ઉપવાસ કરતાં નથી?”
ઈ કારણે યહુદી લોકોના આગેવાનો ઈસુને સતાવવા લાગ્યા, ઈ હાટુ કે, ઈ માંદામાણસને વિશ્રામવારને દિવસે હાજો કરતો હતો,