Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 6:17 - કોલી નવો કરાર

17 તઈ ઈસુ તેઓની હારે ડુંઘરા ઉપરથી ઉતરીને ચેલાઓના મોટા ટોળાની હારે એક હરખી જગ્યામાં ઉભો રયો, અને બધાય યહુદીયા જિલ્લામાંથી, યરુશાલેમ શહેરમાંથી, અને તુર અને સિદોનના દરિયા કાઠાના અને બધીય જગ્યાનાં લોકોનું મોટુ ટોળુ ન્યા હતું.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 6:17
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઓ ખોરાજીન, તને હાય! હાય! ઓ બેથસાઈદા, જે સમત્કારી કામ તમારામાં કરવામાં આવ્યું, ઈ જો તુર અને સિદોન શહેરના લોકોમાં થયુ હોત, તો તેઓ ક્યારનોય પન્યો ઓઢીને અને રાખમાં બેહીને પસ્તાવો કરયો હોત.


પણ ઈસુ આવું જાણીને ન્યાથી નીકળી ગયો, ઘણાય માણસો એની વાહે ગયા, ઈ બધાયને હાજા કરયા,


એણે નીકળીને ઘણાય બધાય લોકોને જોયા, તઈ તેઓની ઉપર એને દયા આવી, એને એમાંથી માંદાઓને હાજા કરયા.


ઈસુ ન્યાથી નીકળીને તુર અને સિદોન શહેરની આજુ-બાજુની જગ્યામાં ગયો.


તઈ ઘણાય લોકોની ગડદીને જોયને ઈસુ ડુંઘરા ઉપર બોધ દેવા હાટુ સડીયા, અને સમુહમાં બેઠા પછી, એના ચેલા એની પાહે આવ્યા,


પણ ઈસુ વિષે ખબર બોવ જ વધારે ફેલાણી, અને ઘણાય લોકો હાંભળવા હાટુ અને પોતાના રોગથી હાજા થાવા હાટુ એની પાહે ભેગા થયા.


ઈ દિવસોમાં ઈસુ ઘરેથી નીકળીને કોય એક ડુંઘરા ઉપર પ્રાર્થના કરવા ગયો, અને પરમેશ્વરની પ્રાર્થનામાં આખી રાત ન્યા જ કાઢી.


યાકુબનો દિકરો યહુદા, અને યહુદા ઈશ્કારિયોત, જે વિશ્વાસઘાતી હતો.


અને ઈસુએ જેઓ મેલી આત્માઓથી પીડાતા હતાં ઈ લોકોને પણ હાજા કરયા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ