Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 6:1 - કોલી નવો કરાર

1 એક વિશ્રામવારનાં દિવસે ઈસુ અને એના ચેલાઓ ખેતરમાં થયને જાતા હતા, તઈ એના ચેલાઓ ડુંડીયું તોડી-તોડીને અને હાથેથી મહળીને ખાતા જાતા હતા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 6:1
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને જુનો દ્રાક્ષારસ પીધા પછી કોય નવો દ્રાક્ષારસ પીવા માંગતું નથી કેમ કે, ઈ કેય છે જુનો વધારે હારો છે.”


બીજા વિશ્રામવારના દિવસે ઈસુ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં લોકોને શિક્ષણ આપતો હતો, અને ન્યા એક માણસ હતો જેનો જમણો હાથ હુકાઈ ગયેલો હતો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ